રવિવાર ની સવાર માં આરામ ઈચ્છુક એક યોદ્ધા ની દાસ્તાન ! કહાણી કે રામ કહાણી તો ઘર ઘર ની છે પણ એમાં રહેલું હાસ્ય અને વ્યંગ તમને અચૂક ગમશે. વાંચી ને આપશ્રી મહાનુભાવો ના આવાજ અનુભવો બને તો શેર કરજો (અલબત્ત શ્રીમતીજી ની પરવાનગી થી જ, આમાં રિસ્ક પોતે ભોગવવાનું રહેશે