આપનો ખુબ ખુબ આભાર

(20)
  • 47.3k
  • 3
  • 4.9k

આપનો ખુબ ખુબ આભાર એક ટ્રેજિક વાર્તા છે,યુગલના ચાલુ જીવનમાં ખુશીયોની વચ્ચે એક ટ્રેજિક અનુભવબધુજ બદલી કાઢે છે,જીવન છે,જીવનમાં બધુજ ચાલ્યા કરે છે,પણ ક્યારેક ન અનુભવેલું અનુભવવું પડે ત્યારે જીવન તો બંધ નથી થવાનું પણ માનવ સદાને માટે ખુશીયો વચ્ચે અસમતોલીત થઇ જાય છે.જરૂર વાંચવાને પાત્ર બનતી આ વાર્તા આપણે જરૂર ગમશે.ખુબ ખુબ આભાર સાથે મહેન્દ્ર ભટ્ટના નવા વર્ષ ૨૦૧૮ માં જય શ્રી કૃષ્ણ તથા સહુને કુટુંબ સહીત નવા વર્ષની શુબ કામનાઓ.