વેર વિરાસત - 41

(60)
  • 5.9k
  • 2
  • 2.3k

વેર વિરાસત - 41 આરતીએ ઊંડો શ્વાસ ભર્યાે. ખાલી થઇ ગઈ હતી એ, છતાં કશુંક શાંતિ આપી રહ્યું હતું, જિંદગીના એ ગોપિત પાનાં રિયા સામે મુક્યા પછી થોડી હળવાશ અનુભવી રહી હતી. જીંદગીમાં પહેલીવાર કોઈક સામે દિલ હલકું કરવા કોઈ મળ્યું હતું , બાકી આરૂષિના જવા પછી તો મનની વાત મનમાં જ રાખવાની આદત કેળવાય ચૂકી હતી.