ક્યાં સુધી હું કહું છું કે ક્યાં સુધી, મારે આમ મરી-મરી ને જીવતા રહેવું પડશે હવે જરા મને કહેજો કે તમે પાછલા ત્રણ વર્ષમાં એક પણ સાડી ખરીદી લાવ્યા છો. અત્યાર સુધી તો હું મારા પિયરથી આપેલી ૧૫ સાડી છે ને એજ પહેર્યા કરું છું.” સરિતાનો ગુસ્સો.....
read more....