કોલેજમાં વિશ્વ અને તેના મિત્રો શિક્ષકોના ચાળા પડે છે.વિશ્વ અને સારા બંને મુવી જોવા જવાનો પ્લાન બનાવે છે અને બંને મુવી જોવા જાય છે પછી કેન્ડલ લાઈટ ડીનર માટે જાય છે અને બીજા દિવસે કોલેજ જતી વખતે સારાને એક ફોન આવે છે કોનો હોય છે તે ફોન જાણવા માટે વાચો...