બે ખાસ મિત્રો એક આસ્તીક ને વળી એક નાસ્તીક.પણ બંને ને પરીસ્થીતી એવી જગ્યા પર લાવી દે છે કે પોતાની પ્રકૃતી બદલી જાય છે.રઇશ મણીયાર સાહેબની એક નવલીકા પરથી પ્રેરણા લઇને લખેલી નવલીકા.