ધૃવલ જિંદગી એક સફર-16 ધૃવલ ખૂબ જ પરેશાન છે તે વિચારે છે કે પૂનમને કહી દેવુ જોઇતુ હતુ કે તે ભાગીને આવ્યો છે કાવ્યા માટે. કિશન તુ ચિંતા ન કર દોસ્ત હુ બધુ જ સંભાળી લઇશ.હુ પૂનમને અવશ્ય સમજાવીશ. ધૃવલ હમમ,ઓકે! ! ! એક નિઃસાસો નાખતા આ બાજુ ગોપાલભાઇ અને તેના 7-8 માણસો પોતાની દિકરી માટે ધૃવલનો હાથ માંગવા જાય છે.સાથે હથિયાર પણ છે.શામપુરથી ગીતનગરનો રસ્તો 50કી.મી. 1કલાકમા તે પહોચી ગયા.