આ વાત આજની પુત્રઝંખનામાં રાચતી સોસાયટીની આંખો ખોલે છે. સતુભા જેવો કબીલાના સરદાર જેવો પડછંદ વ્યક્તિ કેવી રીતે લાચાર બની જાય છે અને પછી આગળ અંતે શું થાય છે એ જાણો અહી.