આપણે જિંદગીને કેટલી નજીકથી જાણીને માણીએ છીએ

(22)
  • 4.4k
  • 5
  • 1.1k

જીંદગીને નજીકથી એ જ લોકો જાણે છે જે ખરેખર જીંદગીને જીવવા માંગે છે. જેમણે મન ભગવાને આપેલી જીંદગીનું મૂલ્ય હોય તે જ એને નજીકથી જાણવાનો પ્રયત્ન કરશે અને તેને માણી પણ જાણશે.