નિશા - 3

(73)
  • 5k
  • 4
  • 1.5k

સંબંધોના તાણા -વાણામાં ગૂંચવાયેલા અને વેરાયેલા વ્યક્તિની વાર્તા. સાવી તું ડિવોર્સ લઇ શકે છે... અને મને ભિખારી બનાવવા માટે કોર્ટમાં ધક્કા ખાવાની જરૂર નથી, તું કહીશ એ બધું હું એમને એમ જ આપી દઈશ અને તારા નામે કરી આપીશ. કહીને હું માથાથી ઉપર સુધી ઓઢીને સુઈ ગયો. સાવી બેઠી હતી ને રડી રહી હતી. હવે આગળ....