a story... [bhag-14]

  • 3.5k
  • 3
  • 1.3k

‘આ કોઈ રીવાજ નથી...’ એણે કહ્યું ત્યારે એના શબ્દો હું બરાબર સાંભળી શક્યો હતો. મારા સાથે આવેલા મામા બહુ ફ્રેન્ક સ્વભાવના હતા. કદાચ મારી અને ધ્રુવની વાતો સાંભળી ગયા હોય ત્યારે એવું મને એમના વર્તન પરથી લાગ્યું. મામા ગાંઠિયાનું છબકડુ લઈને એ જ્યાં ઉભી હતી એ ટોળામાં નાસ્તો કરાવવા સ્વયં સેવક બની ગયા હતા. ‘પણ અમારી ફરજ તો ખરીને... કે અમે પણ વેવાઈ પક્ષની સેવા કરીએ... ’ ‘એ તો અમારી ફરજ છે.’ read more....