નિવૃત્ત થયા પછી અમે બે (૨)વિજય શાહ

(17)
  • 3.5k
  • 2
  • 1.5k

“મને તું નિવૃત્ત થયો પછી મને તારી સાથે રાખવાનો તારો તલસાટ મને સમજાતો નહોતો.” “મારી અંદર હજી તારો યુવા સાથી જીવતો છે અને હું ઇચ્છું છું કે તું તારામાંની એ અતૃપ્ત સાથીને જીવતી કર. કારણ કે અહીં આપણે બે જ હોઇએ છે. નિવૃત્ત થવું એટલે થોડું આપણા માટે પણ જીવવું.