ભોલારામ

(37)
  • 5.3k
  • 11
  • 1.2k

ભોલારામ ઓડીટોરીયમનો ચપરાસી જે અભણ છે.પણ વર્ષો થયા હોલમાં કામ કરતો હોઈ ઘડાઇ જાઈ છે.આજે અજાણતા જ એની પરીક્ષા થઇ જાઈ છે.શહેરના અમુક લોકો જે વિષય પર સેમીનાર લેવા આવ્યા એ વિષય પર ભોલારામ સાદાઈથી સમજાવે છે.