કેબલ કટ , પ્રકરણ ૬

(142)
  • 5.2k
  • 3
  • 1.9k

હાફ ટન અને ફુલ ટન લાખાની જોડે કેવી રીતે ભાઇબંધી કરે છે અને ભાઇબંધી કરી તેની પાસેથી શું જાણકારીઓ જાણે છે, ખાન સાહેબ ને ફોરેન્સિક એક્ષપર્ટ શું રીપોર્ટ આપે છે. ખાન સાહેબ લાખા પાસેથી શું જાણવા માટે ફુલ ટનને કહે છે અને લાખો પુછપરછ થી બચવા શું કરે છે તે જાણવા ને માણવા મળશે આ પ્રકરણમાં