તરસ- તારા પ્રેમ ની.. 3

(196)
  • 9k
  • 4
  • 2.9k

આગળ ના ભાગો માં આપણે જોયુ કે નિયતી હંમેશા માહિર ના પ્રેમ માટે તરસતી હોય છે. વિચારો માં ખોવાયેલી નિયતી માહિર ના રાઇટીંગરૂમ માં પહોચે છે અને માહિર એ લખેલી બુક વાંચ્યા પછી નિયતી ને તેના બધા પ્રશ્નો ના જવાબ મળી જાય છે...વધુ જાણવા માટે વાંચો આ ભાગ તરસ- તારા પ્રેમ ની 3 ...