પ્રેમ અને પુજા બે એવા પાત્રો જેમને દુનીયાની કોઇ ફિકર નથી કે પછી નથી ફિકર આ સમાજની. બંને બઘી હદ પાર કરીને પ્રેમ કરવા માગે છે એકબીજાને. એકબીજાની સાથે રહેવા માગે છે પણ પોતાની જવાબદારીઓથી ભાગીને નહી. પોતાની જવાબદારી ઉપાડીને. પોતાની જવાબદારી સમજીને. બસ એક નાનકડી સ્ટોરી પ્રેમ અને પુજાની.