જસ્ટ અ મિનિટ

  • 6.3k
  • 2.7k

જસ્ટ અ મિનિટ - પાર્થિવી અધ્યારુ શાહ દિવ્ય ભાસ્કરમાં ખૂબ જ વખણાયેલ સિરીઝ જસ્ટ અ મિનિટ માં વાચકોના પ્રશ્નોના જરા હટ કે જવાબ આપીને મનોરંજન પૂરું પાડતી, રાજકારણ અંગેના પ્રશ્નોમાં સટીક અને ન વિચાર્યા હોય તેવા જવાબો સાંભળવા અને અમદાવાદને એક અલગ નજરે નિહાળવા આ ઈ-બુક લાઈબ્રેરીમાં સેવ કરો. હ્યુમરથી ભરપૂર આ બુક વાંચવાની મજા પડશે.