Maitri

(41)
  • 3.9k
  • 6
  • 1.2k

સંબંધો ઘણા જીવીએ અને નિભાવીએ છીએ આપણે.. પણ દરેક સંબંધ નું મૂળ જો આપણે ભૂલીને બદલાઈ ન જઈએ તો જીવન કેટલું સરળ થઇ જાય છે! આ એક એવા કપલની વાર્તા છે જે મિત્રો માંથી પતિ પત્ની બન્યા... પરંતુ પતિ પત્નીમાંથી મિત્રો બની શક્યા કે નહી... જાણવા માટે વાંચો...