માઈક્રોફિકશન

(16)
  • 3.7k
  • 4
  • 1.1k

ટૂંકું ને ટચ...! હાર્ડ એન્ડ ફાસ્ટ યુગમાં અનુરૂપ વાંચન એટલે માઈક્રોફિકશન... ઘણીખરી વાર આપણી આસપાસ એવા પ્રસંગો બનતા હોય છે જે ખરેખર હ્રદયસ્પર્શી હોય છે...તેવીજ કેટલીક રચનાઓ અહીં શેર કરું છે જે આપને પસંદ પડશે એવી અપેક્ષા છે...આપનો પ્રતિભાવ જરૂરથી આપશો...!