Pranay Manthan

  • 2.9k
  • 4
  • 886

આ વાર્તા પ્રેમની વાસ્તવિકતા પર આધારિત છે. પ્રેમસંબંધ લગ્નમાં પરિણમ્યા બાદ જે પરિવર્તન આવતું હોય છે તે વિશેની વાત અહીં કરવામાં આવી છે. એ ઉપરાંત સમગ્ર પ્રણયઘટનાનો આ એક હિસ્સો છે, અન્ય હિસ્સામાં ફરી પ્રેમની સ્થિરતા વિશેની વાત કરીશ, જે આ વાર્તાનો બીજો ભાગ હશે. સાચો પ્રેમ કરનારાંઓને આ સત્યઘટના આધારિત વાર્તા જરૂર ગમશે એવી આશા રાખું છું. જય શ્રી કૃષ્ણ...