એક તો વેધર સારું હોય તો ઠીક બાકી એરપોર્ટ પર તો વહેલા જ પહોંચવું પડે ને ને તેમ છંતાય ક્યારે કઈ ફ્લાઈટ ઉપાડે તે નક્કી ના હોય અરે ! ફ્લાઈટમાં કલાકો બેસાડી રાખે ફ્લાઈટ ના ફૂલ થાય ત્યાં સુધી.. કાં તો એરક્રાફ્ટના કાંઈક લફડાં નીકળે ને અધુરામાં પૂરું કોઈ માથા ભારે બાજુમાં આવી જાય તો ન્યુઝ પણ બની જાય કે આજે ફલાણી ફલાણી ફ્લાઈટમાં બનેલી અસામાન્ય ઘટના..!! તેઓ તો વેકેશન માટે નીકળેલા ને