વેર વિરાસત - 38

(59)
  • 5.5k
  • 2
  • 2.4k

વેર વિરાસત - 38 સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે જિંદગીનું આ પાનું ક્યારેય કોઈ સામે ખુલશે... આરતીએ ઊંડો શ્વાસ લીધો. જે વાત આખી દુનિયાથી, સગી દીકરીથી વિશેષ એવી માધવીથી વર્ષાે ગોપિત રાખી શકી તે હવે રિયા સાથે કરવાની ને આ વાત જો મધુને ખબર પડે તો એનો પ્રતિભાવ કેવો હોય શકે માત્ર વિચારથી આરતીના શરીરને કંપાવતી હળવી ધ્રૂજારી સરથી નખ સુધી ફરી વળી.