માણસ એટલે સામાજિક પ્રાણી. માણસ એટલે વિચારશીલ પ્રણયપ્રેમી. જીવનના અંતરંગમાં પ્રણયરંગના રંગમાં રંગાય જતો માનવી જાણતા અજાણતા ક્યારે છબછબિયાં કરી નાંખે એ નક્કી નહિ. સીધી લીટીએ ચાલનારો માણસ ક્યારે ત્રાંસી નજરના રવાડે ચઢી જાય એનુંનાક્કી નહિ. માનવીની આંખમાં રમતા સાપોલીયાનું માધ્યમ પકડીને આ હાસ્ય લેખ લખ્યો છે. મારાં બીજા લેખોની માફક આપ આ લેખને પણ આવકારશો એવી આશા રાખું છું,