બદલાતી જતી દુનિયા

(13)
  • 5.2k
  • 6
  • 1.4k

પળે- પળે દુનિયા બદલાઈ રહી છે જે આજે હતું એ કાલે કદાચ નહીં હોય, એક સેકન્ડ પહેલા જે હતું એ અત્યારે લગભગ બધુજ બદલાઈ ગયું છે. તો આ પરિવર્તનશીલ દુનિયામાં આવતા દરેક પરિવર્તન શું કહેવા માંગે છે , એના વિશે થોડું લખ્યું છે.