ખેલ... (ભાગઃ૧)

(26)
  • 3.8k
  • 5
  • 1.2k

જિંદગી એક ખેલ છે. અને ખેલ એક જિંદગી છે. જીવવા જિંદગી કેવા કેવા ખેલ કરવા પડે કદમ કદમ પર તાલમેલ કરવા પડે. આવો જ એક તાલમેલ છે, આ વાર્તા ખેલ. એક રહસ્યમય વાર્તા. તક મળે તો માણસ કેવા કેવા ખેલ કરે એ ઉજાગર કરતી વાર્તા. એક વાર શરૂ કરો તો પૂરી વાંચવી જ પડે એવી વાર્તા છે ખેલ.