કેફિયત

(16)
  • 3.6k
  • 5
  • 1k

પ્રેમ ખરેખર શુ છે. અને તેનાં વિશે ચર્ચા અને ગઝલ,નિબંધ,શેર... છેલ્લી નજરનો મારા સ્વપ્ન ઉપર એ હસી... પણ મારું સ્વપ્ન જ... એનું હાસ્ય હતું એમને મનોમન થયુ ખરેખર પ્રેમ આવો હસે એમને લાગ્યું કે એમની વિદ્વાનતા ક્યાંક ટૂંકી પડે છે. પ્રેમ મા કંઇક તો હશે ને કે તેમની પાસે મોટા વિદ્વાન પણ હાર માની લે છે.