લવ મેરેજ - વાત વ્યથાની - ભાગ - ૪

(47)
  • 6.1k
  • 9
  • 1.9k

આકાશ તેમનાં મમ્મી-પપ્પાને તેમનાં લગ્નનાં નિર્ણયની બધી જ વાત કહી દે છે. એ સાંભળી આકાશનાં પપ્પાનો ચહેરાનો રંગ બદલાઈ ગયો. સમય આવી પહોંચ્યોં - એકતા ટ્રેડીંગ અને વૃંદા કન્ટ્રકશનનાં બિઝનેસથી ચાલું થયેલ સંબંધને નવું નામ મળશે. તો સાંજનાં રેસ્ટોરન્ટની કોફી શોપમાં એશ્વરી, તેમનાં ભાઈ એટલે કે બીગ બ્રધર અને આકાશ એકસાથે મળે છે. આગળ વાંચો આ ભાગ - ૪ માં...