વેર વિરાસત - 37

(63)
  • 5.4k
  • 3
  • 2.2k

વેર વિરાસત - 37 રિયા ઘરમાં નહોતી, અન્યથા એની હાજરી વર્તાયા વિના ન રહે. આરતી હળવેકથી રિયાના રૂમ સુધી આવી. અંદરથી ન બંધ કરેલું બારણું અટકાવેલું હોય એમ સહેજ ધક્કામાં તો આખેઆખું ખુલી ગયું. રિયા હજી સુતી હતી. વાંચો, વેર વિરાસત.