ફેસબુકની ફોરમ - ભાગ - ૨

(36)
  • 6.4k
  • 1
  • 1.8k

આદિત્યએ ફરી મેસેન્જર ખોલ્યું અને ફોરમ ગોસ્વામીનાં એકાઉન્ટ પર મેસેજ કર્યો, હવે મેં પણ એક ભુલ કરી લીધી . એમ આદિત્યની વગર સ્વીકારેલ ફેસબુકની ફ્રેન્ડ રીકવેસ્ટમાં ફોરમ અને આદિત્ય મેસેન્જરમાં વાતો કરવા લાગ્યાં. આદિનાં મનમાં વિચાર આવે છે કે તે સાચે જ MALE છે કે FEMALE છે કે પછી નજીકનો કોઈ મિત્ર મજાક કરી રહ્યો છે. અજાણ વ્યક્તિ સાથે ફેસબુકમાં દોસ્તીનો સંબંધ બંધાઈ ગયો. ફોરમે પુછ્યું - ગર્લફ્રેન્ડ છે કોઈ તમારે ,ત્યારે આદિએ રીપ્લાય આપ્યો : તમે મારી....... • વાંચો વધુ આખી સ્ટોરી આ ભાગમાં