રાણી પદ્માવતી

(77)
  • 16.3k
  • 25
  • 3.7k

અમુક એવા પ્રશ્નો જે હંમેશા રાજપૂત સમાજ અને રાજસ્થાન ઘરાનાના રાજા અને શાસકોનો સાચો ઈતિહાસ જાણવા ઉત્સુક કરે, તેને આ લેખમાં સંપૂર્ણપણે ન્યાય આપવામાં આવ્યો છે. રાણી પદ્માવતી અંગે પ્રશ્નો અને તેના ઈતિહાસ વિષે જાણવાની ઉત્સુકતા, રાજસ્થાન સિવાયના રાજ્યો અને કસબામાં ખરેખર વધતી જાય છે. મેવાડ અને ચિત્તોડ વિષે ખ્યાલ રાણી પદ્માવતી કોણ હતી અલ્લાઉદ્દીન ખિલજી એ ચિત્તોડ પર ક્યારે શા માટે આક્રમણ કર્યું હતું શાકા અને જૌહર એ શું હોય છે સમગ્ર વાર્તા વિષે કેટલાંક તથ્યો