પ્રસ્તુત ગદ્યખંડ -રિચાર્ડ રાઇટ- ની આત્મકથા BLACK BOY માંથી લીધેલો ગદ્યાંશ છે. જે મેમ્ફિસ શહેરમાં લેખકની બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થાની શરુઆતના અનુભવો આવરી લે છે. પશ્ચિમની વિકસિત અને પરિપકવ સભ્યતામાં રહેલાં કલંકરૂપ રંગભેદની નીતી અહીં વર્ણવી છે. (ખાસ નોંધ: આ સ્ટોરી ગુજરાતી ભાષામાં આપવાનો ઉદ્દેશ માત્ર વિશ્વનું શ્રેષ્ઠ સાહિત્ય દરેક લોકો સુધી પહોંચે એટલો જ છે.)