નાનકડી સાત વર્ષની ઢીંગલી જેવી એમા આજે કેટલી બધી ખુશ હતી કેમ કે એના બર્થ-ડે માટે એના ફાધર કેક લઈ આવવાના હતા. કૂદાકૂદ કરતી બાલ્કનીમાં ભાગમભાગ કરતી હતી.
મોમ આવી ને વઢી ગઈ કે : કામ ડાઉન, રેલિંગ પર ચડી તો પડી જઈશ નાનો ભાઈ ૬ વર્ષનો આવી ને કહી ગયો : પ્લીઝ બી કેરફૂલ