આઈ હેટ યુ ટૂ ડાર્લિંગ - 4

(62)
  • 6.2k
  • 3
  • 2.3k

માત્ર એક બીજા ના ફેસબુક પર થી પાયલ અને અભય નક્કી કરી લે છે કે એમની સગાઇ શક્ય નથી. અને એક બીજા ને મળ્યા વગર જ નાપસંદ કરે છે. જયારે પાયલ અને અભય બંને લવ મેરેજ માં માને છે. પણ પરિવાર એમને સાથે જોવા ઈચ્છે છે અને બંને ના અરેન્જ મેરેજ નું વિચારે છે. ત્યારે કોણ જીતશે શું આ બંને અરેન્જ મેરેજ ને મોકો આપશે એક ફેસબુક થી માણસ કેવું છે એવી ધારણા બાંધવી એ કેટલું યોગ્ય છે જો બંને મળ્યા વગર જ એકબીજા ને નફરત કરે છે તો મળશે ત્યારે શું થશે એટલું તો ચોક્કસ છે જયારે મળશે ત્યારે પાયલ કેહ્શે કે આઈ હેટ યુ ત્યારે અભય પણ એમ જ કેહ્શે કે આઈ હેટ યુ ટૂ ડાર્લિંગ.