ઓહ ! નયનતારા - 38

(70)
  • 5.2k
  • 3
  • 2k

ઓહ ! નયનતારા - 38 (તું જ મારી આધશક્તિ) ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન, આપ લોકોને નમ્ર વિનંતી છે કે આ એવોર્ડ ફંક્શન પૂરૂં થયા પછી કોપરમેન ગ્રુપ અને સ્ટેઇન ફેમિલી તરફથી ગોઠવાયેલી ડરીંક એન્ડ ડીનર પાર્ટીમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.’ સારાહ એલન તેના મધુર અવાજમાં બ્રિટનની ખ્યાતનામ હસ્તીઓને આમંત્રણ આપે છે.