21મી સદીનુ વેર - 33

(106)
  • 6.6k
  • 3
  • 3.4k

આ પ્રકરણ માં તમે વાંચશો કે કિશન શિતલને બીજી વાર મળવા માટે બોલાવે છે. પણ આ વખતે રૂપેશ કઇક પ્લાનીંગ કરે છે જે શિતલ કે કિશન બન્ને માંથી કોઇને પણ ખબર નથી. તો હવે શુ થશે રૂપેશનો પ્લાન સફળ થશે કે કિશન તેના કરતા વધુ ચાલાક નીકળશે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો