21 મી સદીનો સન્યાસ 10

(13)
  • 4.5k
  • 4
  • 1.1k

કોલેજ એટલે મન માં જાગતા દરેક ઉકાળા ને બહાર કાઢવાની જગ્યા ! ભલે ને પછી એ ભણતર માં હોય કે પછી......... ફેસ્ટિવલ ની વાત આવે એટલે કોલેજ ની હાજરી 100 હોય . એક જોતા બધું સારું છે કેમ કે જવાની તો જવાની ના દિવસો માં જ માણવાની હોય ! આ વખતે કોલેજ માં વેલેન્ટાઈન ડે નજીક હતો , આ દિવસ ની રાહ અનેક બગલા બગલી ઓ રાહ જોતા હોય છે કોઈક વર્ષો ની તપસ્યા નું ફળ મેળવવા તો કોઈ મળેલા ફળ ની મોજ માણવા .