આંધી-7

(167)
  • 7.6k
  • 4
  • 4.6k

દેશ વિરુદ્ધ રચાતા એક અભૂતપૂર્વ ષડયંત્રને નાથવા ભારત સરકાર દ્વારા થતાં પ્રયાસોની આ હેરતઅંગેજ કથની આપને ઉત્તેજનાનાં મહાસાગરમાં ધકેલી દેશે. પળેપળ, ક્ષણેક્ષણ એક નવો વળાંક તમારાં રુઆંટા ખડાં કરી દેશે.