એહસાસ 2

(106)
  • 6k
  • 8
  • 3.3k

હા, આ એમનો ઈલાકો હતો, આસપાસ નાં પચાસ ગામ સુધી એમની હાક વાગતી, ચકલુંય નવાબ વાહેદ અલી ખાન ની પરવાનગી વગર ફરકી નો’તુ શકતુ, હવે નવાબ તો નો’તા રહ્યા, પણ દબદબો અને જાહોજલાલી એવી જ હતી, અંગ્રેજી રાજ માં આ એક જ ઈલાકો એવો હતો, જે અંગ્રેજ સત્તા ની પકડ થી દૂર રહયો હતો