ખોજ 21

(55)
  • 4k
  • 1
  • 2k

મુકિમ ધર્મા દેવી અને વ્યોમેશ ના સબંધ ને લઈ ને વિચારી રહ્યો હતો. તેને વિક્ટર નું પાત્ર શંકાસ્પદ લાગ્યું. અભિજિત અને તેના પિતા અલોકજી વચ્ચે ઝઘડો થયો જે નાવ્યા સાંભળી ગઇ.