ધી ગ્રાન્ડ ઠાકર

(26)
  • 6.8k
  • 4
  • 1.8k

ધી ગ્રાન્ડ ઠાકર: મોરબીની એકની એક સમયની ઠાકર લોજ આજે ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકર બની આ બ્રાન્ડનો પાયો ગુરૂદેવની આજ્ઞાથી ઠાકર બંધુઓંએ મળીને નાંખ્યો હતો. આજથી ૪૨ વર્ષ અગાઉ મોરબીમાં ગુરૂદેવ જોગબાપુએ કરૂણાશંકરભાઈ ઠાકરને તેમના ઘરે આવીને કહ્યું કે, ‘ઈધર રોટલા ખિલાના શરૂ કર દો..’ અને ૧૯૬૫માં મોરબીમાં કરૂણાશંકરભાઈ ઠાકરે તેમના સંતાન રાજુભાઈ, હસુભાઈ અને નરેન્દ્રભાઈએ સાથે મળીને પોતાનાં જ ઘરમાં એક નાનકડી લોજની શરૂઆત કરી. વાંચો, સંપૂર્ણ યાત્રા.