21મી સદીનુ વેર - 31

(109)
  • 6.3k
  • 3
  • 3.2k

સોરી મિત્રો દિવાળી વેકેશનમાં બહાર ગયો હોવાથી આ પ્રકરણ લખવામાં ખુબજ મોડુ થયુ છે. હવે ના પ્રકરણ રેગ્યુલર આવે તેની કાળજી રાખીશ. પ્રકરણમાં તમે વાંચશો કે સુરત સ્પાય સર્વિસ ની ઓફીસ પરથી કિશન પર ફોન આવે છે અને તેને મળવા માટે આવવાનુ કહે છે. કિશન ત્યાં મળવા જાય છે તો તેને શિતલની બધીજ ડીટેઇલ્સ મળે છે અને ઘણીબધી બીજી વિગત જાણવા મળે છે.જેથી કિશન શિખરને સુરત આવી જવા કહે છે.