દોઢીયું સંઘર્ષ

(12)
  • 5k
  • 1
  • 1.1k

એ મારગ પણ કેમ સાંપડયો મને જેની કદી રાહ પણ હતી નહિ, આચાનક આવ્યો તુંતો મને ખબર પણ આપી નઈ ને .. આવ આજે તો એ મારગને પણ પાર કરવા ઉતાર્યો છું જંગમાં, ક્યારેક તો જીતીશ તને આવ મારા સંગમાં .. જીંદગીના હાર પળમાં તું રેજે, પણ હા ક્યારેક તો મોજણી જીંદગી દેજે ભલે હોય આમારું કામ, રેવા દેજે સદાય એનું નામ ...