લાસ્ટ ટાઈપીંગ... 4

(58)
  • 6.5k
  • 2
  • 2.2k

વિશ્વ ની તબીયબ સારી થાય ત્યારે વિશ્વ બધું પૂછે છે કે તે કેવી રીતે વિશ્વ ને ઓળખી ગઈ.સારા વિશ્વ ને બધી હકીકત જણાવે છે.વિશ્વ સારા ને પ્રેમ વિશે પૂછે છે.વિશ્વ સારા ને આજ કાલ ના પ્રેમ વિશે જણાવે છે.અને વિશ્વ ને સારા સાથે પ્રેમ થઇ જાય છે પણ તે સારા ને પોતાના દિલ ની વાત જણાવી શકતો નથી...