બાગબાન

(31)
  • 8.4k
  • 2
  • 2.3k

બાગબાન...આ કહાની પતિ-પત્ની અને તેમની પુત્રી વચ્ચેની છે. આજના જમાનામા ઘણા યુવાનો તેમના મા-બાપની ઇચ્છા વિરુધ્ધ જઇને લવ મેરેજ કરી લે છે. પરંતુ તેમણે ક્યારેય વિચાર્યુ હશે કે તેમના ગયા બાદ માતા-પિતાના હાલ કેવા થયા હશે ભાવનાત્મક રીતે તેમની લાગણીઓને કેટલી ઠેસ પહોચી હશે આવી જ પરિસ્થિતિનુ વર્ણન મે આ વાર્તામા કર્યુ છે. જો તમને ઇમોશનલ સ્ટોરી પસંદ હોય તો મને આશા છે કે આ વાર્તા ચોક્ક્સ તમને ગમશે.