સાચી નિવૃત્તિ

(15)
  • 5.4k
  • 2
  • 1k

October 2017 Story Contest Entry અનિલરાય નિવૃત્તિ પછી નવરા પડવાથી કંટાળીને ઉદાસીન રહેવા લાગ્યા છે, ત્યારે તેમનો દીકરો મુકેશ તેમને ફરી ખુશખુશાલ કરવા શું કરે છે, તે આ ટૂંકી વાર્તામાં રજૂ કરેલ છે.