ઓહ ! નયનતારા - 32

(35)
  • 4.8k
  • 1
  • 1.7k

ઓહ ! નયનતારા - 32 હલકટ માણસ ! પ્રિયા છેલ્લે રૂપતારાની છઠઠીની વિધિ વખતે આવી હતી ત્યારબાદ અઢી વર્ષ પછી તેના દોઢ વર્ષના પુત્ર દેવને લઈ આવી હતી. છોકરો બિલકુલ તરૂણ જેવો ગોરો લાગતો હતો. ગલગોટા જેવો ખીલખીલ હસતો પરાણે વહાલો લાગતો હતો. એટલે નયનતારા પાસે દેવને તેડીને લઈ ગયો અને નયનતારાને ધીરેથી કાનમાં કહું છુંઃ ‘હવે તને લાગતું નથી કે મારે પણ હવે આવો એક બાબો રમાડવા માટે જોઇશે.’