આઈ લવ યુ ટુ, ઇડિયટ!!

(71)
  • 9.6k
  • 11
  • 1.9k

પ્રેમ ક્યારે ક્યાં તમને લઇ જાય છે, કઈ જ ખબર નથી હોતી. અને તે જુનો પ્રેમ ભવિષ્ય માં ક્યાં અને કેવીરીતે પાછો મળી જાય એ પણ કોઈ નથી કહી શકતું. આવી જ એક વાર્તા નું અહીં વર્ણન કરેલુ છે.