યે ચૂંટણી ભી કયા ચીજ હૈ જાલિમ....!

(11)
  • 3.9k
  • 1
  • 669

ચૂંટણી ચાંદલો કરવા નીકળે, ત્યારે નેતાઓ પણ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે, એમ શાયર પણ માહોલ જોઈને કાયર નથી બનતા. એને પણ ઉપડે કે, લાવ લાગ જોઈને મન કી બાત શેર શાયરીથી કરી જ નાંખું. આપણને એમ જ લાગે કે, મામૂ....બાણાવળી કરવા ધીંગાણે ચઢ્યો છે. શાયર અને ચૂંટણીણી ચહલપહલ જોઈને શેર શાયરીના ઉડાન થઈ હાસ્ય નિષ્પન્ન કરવાનો આ પ્રયાસ કર્યો છે. મારાં બીજા હાસ્ય પુસ્તકની માફક આને પણ આપ આવકારશો તો આનંદ થશે. હા...પણ વાંચજો. અને સ્ટાર પણ આપજો. માતૃભારતી લોકોને હસાવવા માટે જ્યારે સ્વાદિષ્ટ વાનગી પીરસતું હોય ત્યારે, શું કામ હસવા વગરના રોતલ ચેહરા લઈને ફરવું... ખરું ને મામૂ....