પૃથિવીવલ્લભ - 17

(75)
  • 7.7k
  • 4
  • 3k

પૃથિવીવલ્લભ - 17 (કોણ કોને શીખવે ) મૃણાલના મનના ભાવોનો ખ્યાલ આપતાં હતાં, તોપણ હૃદય પહેલાં જેવું સ્વસ્થ નહોતું, શ્રદ્ધા પહેલાં જેવી અડગ નહોતી. પાછળ આવતાં રાજવિધાત્રીની ભયંકર મુખમુદ્રા જાઈ મશાલચી કંપવા લાગ્યો, ભોંયરાના રખેવાળ આવે વિચિત્ર વખતે મૃણાલબાને જાઈ, અણચિંતવ્યા સંયોગોની ઝાંખી થવાથી ત્રાસવા લાગ્યા.