પૃથિવીવલ્લભ - 12

(88)
  • 9.7k
  • 7
  • 3.4k

પૃથિવીવલ્લભ - 12 (સહધર્મચાર) વિલાસ થોડી વાર મૂંગી રહીને બોલી, ‘બીજું કોઈ એવું નથી કે તેને પૂછું.’ ‘બોલો.’ ‘તમે પરણેલા છો ’ ‘હા.’ ‘પરણીને મારે કેમ વર્તવું ’ રસનિધિ ખડખડાટ હસી પડ્યો ‘તમે કેમ ધારો છો ’ વિલાસને હસવાનું કારણ સમજાયું નહિ. ‘શાસ્ત્રમાં તો સહધર્મચાર કરવાનો કહ્યો છે.’